Hoon, Baavo Ane Mangaldas
gujaratimiddayરોજબરોજની ભાગદોડ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને સામાન્ય માણસના જીવનને સ્પર્શતા તમામ સમાચારોની અનોખી જુગલબંધી! હું, બાવો અને મંગળદાસ પોડકાસ્ટમાં મેળવોદેશ-દુનિયાની હલચલ, પ્રવાહો અને વાયરલ સમાચારોનું એકદમ સરળ અને મસાલેદાર વિશ્લેષણ. સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી રજૂ થતો આ એક એવો શો છે, જે તમને દરેકમહત્વની વાતથી અપ-ટુ-ડેટ રાખશે અને સાથે જ મનોરંજન પણ પૂરું પાડશે.
- No. of episodes: 6
- Latest episode: 2026-06-26
- News News Commentary