
મારી વાત: A Gujarati Podcast Series by Sonal Thacker Iyer
Sonal Thacker Iyer'મારી વાત' એ એવી podcast series છે, જેમાં હું એવી વાતો શેર કરું છું, જે મને દિલથી સ્પર્શી છે. જેમાં મારી વાત તો છે જ પણ આ એવો platform છે જેમાં દરેકની વાતો છે. આમાં અનુભવની વાતો છે. કહેવાયેલી અને ન કહેવાયેલી વાતો છે. આ વાતોથી સાંભળનાર તેમણે અનુભવેલી આવી વાતો સાથે જોડાણ અનુભવે તે મારો હેતુ છે.
- No. of episodes: 1
- Latest episode: 2024-05-15
- Society & Culture Personal Journals